Category: Ayurved

Nullam laoreet tincidunt mus facilisis mi. Eros efficitur curae viverra netus consectetur vitae accumsan magna.
Ayurved

સંગીત વગાડો મચ્છર ભગાડો!

શું સંગીત મચ્છર ભગાડવાના કામમાં આવી શકે છે ? મચ્છર કરડવાથી થતી બીમારી અને તેનાથી બચવાના આવા સંગીતમય ઉપાયો તમે નહીં સાંભળ્યા હોય!

Ayurved

શું તમે જાણો છો ભાત ખાવાથી ઘટી શકે છે વજન? ભાતના આ ફાયદાઓ જાણી લેશો તો રોજ ખાશો ભાત

તમે જાણો છો કે ભાત ખાવાથી વજન ઘટી શકે છે ? કદાચ નહીં પણ ન્યુટ્રિશનિસ્ટના મતે વજન ઘટાડવા માટે ભાત પ્રમાણમાં જમવો ખૂબ જરૂરી છે. તમે ભાતને જમીને પણ હંમેશા સ્વસ્થ રહી શકો છો બસ તેને માટે તમારે એક નાનું કામ કરવું પડશે, જે વજન ઘટાડવામાં અને પેટની ચરબીને હંમેશા ઓછી રાખવામાં મદદ કરશે અને તમે વજન વધારવાની સમસ્યાથી પણ દૂર રહેશો.

Ayurved

ઠંડીમાં કોઈપણ સંક્રમણ નહીં કરે અસર, જો ખાશો પાલક તો દૂર થાય બધી કસર!

પાલકમાં રહેલું આલ્ફા લિપોઇક એસિડ, જે એક પ્રકારનું એન્ટીઓક્સીડેન્ટ છે, અને તે શરીરમાં ગ્લુકોઝના સામાન્ય સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. શિયાળામાં પાલક ખાવાથી કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનનો ખતરો ઓછો થઈ જાય છે અને તમે બીમાર થવાથી બચી જાઓ છો.

Ayurved

શિયાળામાં વજન ઘટાડવા માટેના આટલા સરળ અને અસરકારક ઉપાયો તમે કદાચ નહીં જોયા હોય!

શિયાળાની ઠંડીમાં વજન ઘટાડવું સાવ આસાન છે, એના માટે તમારે કસરત, જીમ કે વધારાની કોઈ જ મહેનતની જરૂર નથી માત્ર થોડી ટીપ્સ ફોલો કરો અને જુઓ કેટલું ફટાફટ વજન ઉતરે છે!

Ayurved

શું તમને ઊંઘ ઓછી આવે છે? તો જાણી લો કે તેનાથી ડાયાબિટીસ, ડિપ્રેશન સહિત કયા રોગનું જોખમ છે?

ઓછી ઊંઘ આવતી હોય તો આ લેખ તમારે ખાસ વાંચવો જોઈએ…અને અને શું છે ઓછી ઊંઘની બીમારીથી બચવાનો ઉપાય?

Ayurved

શું તમને દાંતમાં કેવિટી કે સડાની સમસ્યા છે? આ ઘરેલું ઉપચારથી મળશે તુરંત રાહત

દાંતની સમસ્યાથી પીડાતા હોવ તો આ ઘરગથ્થુ ઉપાયોની મદદથી તમે દાંતના દુખાવાની સમસ્યાથી રાહત મેળવી શકો છો!

સુગરલેસ ડાયટ પ્લાનથી ઘટાડો વજન, નિષ્ણાતો પાસેથી જાણો તેની પદ્ધતિ અને ફાયદાઓ

ખાંડથી મેદસ્વીતા વધે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે ફાયદાકારક નથી તો સુગરલેસ ડાયટ શું છે અને તેનાથી કેવી રીતે તમે સ્વસ્થ રહી શકો છો ? જાણી લો આ અહેવાલમાં.

Ayurved

બટાકાની મદદથી કેવી રીતે ડાર્ક સર્કલ થશે દૂર? જાણો આ 4 રીત…

ઘરઘથ્થુ વસ્તુઓની મદદથી ડાર્ક સર્કલ દૂર કરવાના સચોટ ઉપાયો, આંખો નીચે થતાં ડાર્ક સર્કલ જો તમારી ચિંતા હોય તો આ લેખ તમારે ખાસ વાંચવો જોઈએ…

Create a new perspective on life

Your Ads Here (1260 x 240 area)
Scroll to Top