હાર્ટ એટેકના લક્ષણો જાણી લો
હાર્ટ એટેક પહેલા શરીરમાં આવા લક્ષણો દેખાય તો તરત જ એલર્ટ થઈ જાઓ.
હાર્ટ એટેક પહેલા શરીરમાં આવા લક્ષણો દેખાય તો તરત જ એલર્ટ થઈ જાઓ.

તમને બેસતાં કે ઊભા થતાં સમયે ચક્કર આવે છે ? જો આવું થતું હોય તો ચેતી જજો, તેની અવગણના ભારે પડી શકે છે!

શું સંગીત મચ્છર ભગાડવાના કામમાં આવી શકે છે ? મચ્છર કરડવાથી થતી બીમારી અને તેનાથી બચવાના આવા સંગીતમય ઉપાયો તમે નહીં સાંભળ્યા હોય!

તમે જાણો છો કે ભાત ખાવાથી વજન ઘટી શકે છે ? કદાચ નહીં પણ ન્યુટ્રિશનિસ્ટના મતે વજન ઘટાડવા માટે ભાત પ્રમાણમાં જમવો ખૂબ જરૂરી છે. તમે ભાતને જમીને પણ હંમેશા સ્વસ્થ રહી શકો છો બસ તેને માટે તમારે એક નાનું કામ કરવું પડશે, જે વજન ઘટાડવામાં અને પેટની ચરબીને હંમેશા ઓછી રાખવામાં મદદ કરશે અને તમે વજન વધારવાની સમસ્યાથી પણ દૂર રહેશો.

પાલકમાં રહેલું આલ્ફા લિપોઇક એસિડ, જે એક પ્રકારનું એન્ટીઓક્સીડેન્ટ છે, અને તે શરીરમાં ગ્લુકોઝના સામાન્ય સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. શિયાળામાં પાલક ખાવાથી કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનનો ખતરો ઓછો થઈ જાય છે અને તમે બીમાર થવાથી બચી જાઓ છો.

શિયાળાની ઠંડીમાં વજન ઘટાડવું સાવ આસાન છે, એના માટે તમારે કસરત, જીમ કે વધારાની કોઈ જ મહેનતની જરૂર નથી માત્ર થોડી ટીપ્સ ફોલો કરો અને જુઓ કેટલું ફટાફટ વજન ઉતરે છે!

ઓછી ઊંઘ આવતી હોય તો આ લેખ તમારે ખાસ વાંચવો જોઈએ…અને અને શું છે ઓછી ઊંઘની બીમારીથી બચવાનો ઉપાય?

દાંતની સમસ્યાથી પીડાતા હોવ તો આ ઘરગથ્થુ ઉપાયોની મદદથી તમે દાંતના દુખાવાની સમસ્યાથી રાહત મેળવી શકો છો!
ખાંડથી મેદસ્વીતા વધે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે ફાયદાકારક નથી તો સુગરલેસ ડાયટ શું છે અને તેનાથી કેવી રીતે તમે સ્વસ્થ રહી શકો છો ? જાણી લો આ અહેવાલમાં.

ઘરઘથ્થુ વસ્તુઓની મદદથી ડાર્ક સર્કલ દૂર કરવાના સચોટ ઉપાયો, આંખો નીચે થતાં ડાર્ક સર્કલ જો તમારી ચિંતા હોય તો આ લેખ તમારે ખાસ વાંચવો જોઈએ…